ખેડબ્રહ્મા તાલુકામાં બે દિવસમાં 4911 બાળકોને રસી અપાઈ

On: January 6, 2022 5:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ખેડબ્રહ્મા.તા.5

ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં આવેલી સ્કુલોના ૧૫
થી ૧૮ વર્ષના બાળકોને રસી ડોઝ આપવામાં આવ્યા. જેમાં બે દિવસમાં ૪૯૧૧ બાળકોને રસી
આપવામાં આવી હતી.

ખેડબ્રહ્મા શહેરમાં આવેલી કે.ટી.હાઈસ્કુલ, કન્યા
વિધાલય
, જ્યોતી હાઈસ્કુલ, એસટીજોન્સ
ઇંગ્લીશ મીડીયમના બાળકોને રસી આપવામાં આવી હતી. ખેડબ્રહ્મા બ્લોક હેલ્થના ડોક્ટર
આર ડી ગોસ્વામીએ જણાવ્યું હતું કે સોમવારના દિવસે ૨૮૫૫ બાળકોને રસી આપવામાં આવી
હતી. તાલુકાના દેરોલ
, કલોલ, ઉંચી ધનાલ,
ખેડવા, સેબલીયા, મીઠીબીલી,
ખેરોજ ગામમાં આવેલી સ્કુલોમાં બાળકોને રસી આપવામાં આવી હતી. બીજા
દિવસે ૨૦૫૬ બાળકોને તમામ ગામોમાં રસી આપવામાં આવી હતી. કુલ ૪૯૧૧ જેટલા બાળકોને બે
દિવસમાં રસી આપવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!