Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કડી થોળ રોડ પર રીક્ષા અને ગાડી વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક યુવકનું મોત

On: January 2, 2022 5:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

કડી,તા.01

કડી તાલુકામાં માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં
કડીના થોળ રોડ પર રીક્ષા અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી સમગ્ર
પરિવાર શોકમય બન્યો હતો.

કડી થોળ રોડ પર ગત રાતે દશ વાગ્યાના સમયગાળા દરમિયાન અબુંજા
ફેકટરી પાસે એક રીક્ષા અને એક બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં
૨૩ વર્ષીય પટણી ભીખુ ભાઈને ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે કડીની ભાગ્યોદય
હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન રીક્ષા ચાલક યુવાનનું મોત નીપજ્યું
હતું. જોકે રીક્ષામાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદના
સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 
લગ્ન જીવન દરમિયાન મૃતક ભીખુભાઇને એક દશ મહિનાનો દીકરો પણ છે. હાલમાં આ
દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. બીજી તરફ મૃતક પણ પરિવારનો એકનો એક  દીકરો હતો. જેના મોતના સમાચાર મળતા પરિવાર ભારે
શોકમાં ગરકાવ થઈ ગયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!