Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઇડરમાં મકાનનું ધાબુ ભરવા બચાવેલા રૂપિયા 50 હજાર તસ્કરો ચોરી ગયા

On: January 2, 2022 5:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઇડર,
તા. 1

હતી. આ ઘરના અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધી
તપાસ હાથ ધરી છે.

મકાન માલિક ઘરની આગળના ભાગે સૂતા હતા અને તસ્કરો પાછળના દરવાજાથી
ચોરી કરી ફરાર થયા

નાયક નગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા
મુકેશભાઈ જેઠાભાઈ પરમાર શુક્રવારે બપોરે બિમારી માટેની ગોળી ગળી ઘરના આગળના ભાગે સુઈ
ગયા હતા તેવામાં કોઈ તસ્કર પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ આ તસ્કર
ઘરમાં શોધખોળ કરી મુકેશભાઈએ મજુરી કરી કરી ધાબુ ભરવા માટે બચાવેલા રૂપિયા ૫૦
,૦૦૦ની રોકડ રકમ ચોરી
ફરાર થઇ ગયો હતો.

બાદમાં સાંજના સુમારે ઉંઘમાંથી ઉઠેલા મુકેશભાઈ ઘરમાં જતાં ઘરમાંની
ચીજવસ્તુઓ વેરણ-છેરણ પડેલી હતી અને કબાટમાં મુકેલા ૫૦ હજાર ભરેલા પતરાનો ડબો ગાયબ હતો.
જેથી તેઓએ તેમના ભાઈ રમેશભાઈ સહિત આજુબાજુના લોકોને જાણ કર્યા બાદ પોલીસ મથકે જઇ અજાણ્યા
તસ્કર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

મજૂરી કામકરી ધાબુ ભરવા માટે બચાવેલ રકમ ચોરાઈ જતાં, આ પરિવાર મુશ્કેલીમાં
મુકાઈ ગયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!