Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સસરા અને દિયરે લાકડી ફટકારતા યુવતીના ગર્ભમાં બાળકનું મૃત્યુ થયું

On: December 30, 2021 12:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.29

મહેસાણા તાલુકાના ચલુવાથી ધોળાસણ રોડ પર રહેતા એક પરિવારની
ગર્ભવતી પુત્રવધુને તેના સસરા અને દિયરે શારીરીક અને માનસિક ત્રાસ આપીને તકરાર કરી
હતી.જેમાં ઉશ્કેરાઈ જતાં તેણીને લાકડી ફટકારવામાં આવતા યુવતીના ગર્ભમાં રહેલા
બાળકનું મોત થયું હતું. આ અંગે નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે લાંઘણજ પોલીસે
ગુનો દાખલ કર્યો હતો.

મહેસાણા તાલુકામાં આવેલા ચલુવાથી ધોળાસણ રોડ પરના નવાપુરાની
સીમમાં આવેલા ખેતરમાં રઈજી ઠાકોરનો પરિવાર રહે છે. તેમના કડીયાકામ કરતા દિકરા
જીતેન્દ્રની પત્ની કિંજલ પાંચ મહિનાની ગર્ભવતી હતી.જેની સારવાર ચાલી રહી હોવાથી
તબીબની સલાહ મુજબ તેણી ઘરમાં મોટાભાગે આરામ કરતી હોવાથી તેના સસરા રઈજીને ગમતું ન
હતું. જેથી યુવતીને આ મુદ્દે શારીરીક માનસિક ત્રાસ આપતા હતા. જેમાં કિંજલના પતી
અને સાસુ બહાર જતાં તેના સસરા રઈજી કુંવરજી ઠાકોર અને દિયર વિશાલે તકરાર કરી
હતી.જેમાં ગર્ભવતી યુવતીના પેટ ઉપર લાકડી ફટકારી હતી અને ગડદાપાટુનો માર મરાયો
હતો.જેના કારણે તેણીને અસહ્ય પીડા થતાં બીજા દિવસે સવારે સારવાર માટે આંબલીયાસણની
ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જયાં તેણીને મૃત બાળકનો જન્મ થયો હતો. છેવટે આ
ઘટના અંગે લાંઘણજ પોલીસ મથકે પિડીતાઓ ફરીયાદ નોંધાવી હતી.જેમાં સસરા અને દિયરે
સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી
છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!