જોડીયામાં જૂની અદાવતના કારણે મહિલા પર હુમલો: ત્રણ સામે ફરિયાદ

On: December 15, 2021 11:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર જિલ્લાના જોડિયામાં રહેતી એક મહિલા પર જૂની અદાવતના કારણે ત્રણ પાડોશીઓએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જોડીયા ટાઉનમાં મફતિયાપરામાં રહેતી શહેનાઝબેન અજીજભાઈ વાઘેર નામની 31 વર્ષની મહિલાએ પોતાના ઉપર જૂની અદાવતના કારણે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા જુનુશ ઈસ્માઈલભાઈ, સહેઝાદ જૂનુશ અને નવાઝ જુનુશ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!