Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લાલપુર ગામના ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી

On: December 2, 2021 4:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 1

હિંમતનગર તાલુકાના વિજાપુર હાઈવે રોડ ઉપર લાલપુર ગામની
સીમમાં આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભુકી ઉઠતા સમગ્ર
વિસ્તારમાં અફળાતફળીનો માહોલ સર્જાયો હતો. સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના
અંગે હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી
પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે
સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

હિંમતનગર તાલુકાના વિજાપુર હાઈવે રોડ ઉપર આવેલા એ.એ.
ટ્રેડ્સ (સ્ક્રેપ)ના ગોડાઉનમાં ગતરોજ બુધવારે સવારે આશરે ૧૦ થી ૧ વાગ્યાના સમયગાળા
દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભુકી ઉઠતા ધુંમાડાના ગોેટેગોટા નિકળતા સમગ્ર
વિસ્તારમાં અફળાતફળીનો માહોલ સર્જાયો હતો. લાલપુર ગામની સીમમાં આવેલા સ્ક્રેપના
ગોડાઉનમાં ભભુકી ઉઠેલી આગના પગલે ગોડાઉનના ચોકીદારે હિંમતનગર ફાયરબ્રિગેડને જાણ
કરતા ફાયર ઈન્સપેક્ટર પ્રતાપસિંહ દેવડા સહિત તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી
અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ૧૪
,૦૦૦
હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ સ્ક્રેપના ગોડાઉનમાં
લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો હતો.

હિંમતનગર તાલુકાના વિજાપુર હાઈવે રોડ ઉપર લાલપુર ગામની
સીમમાં સ્ક્રેપના ગોડાઉનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ગોડાઉનમાં રાખવામાં આવેલા ટીવી
, ફ્રીઝ,
એસી, કોમ્પ્યુટર, વોંશીગ
મશીન સહિત વિવિધ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જતા ગોડાઉનના માલીકને  નુકસાન થયુ હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી
રહ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!