સિવિલ હોસ્પિટલ ખાતે 4થી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન

On: December 1, 2021 12:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં તારીખ ચોથી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પ ચાલશે. રાજ્ય સરકાર અને  ક્યોર ઇન્ટરનેશનલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો છે. પ્રતિ 1 હજાર બાળકે 1 બાળકના પગ જન્મજાત વાંકા હોય હોય છે. જો આ બાળકને સમયસર સારવાર મળે તો તે સામાન્ય બાળકની જેમ હરફરી શકે છે. હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 75 બાળકો સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 50 ટકા બાળકો સાજા થઈ ગયા છે અને બાકીના બાળકોની સારવાર ચાલી રહી છે. સૌ પ્રથમ પ્લાસ્ટર કરવામાં આવે છે અને ત્યાર બાદ ઓપરેશન પણ કરવામાં આવે છે. આ ઓપરેશનથી પગનું વાંકાપણુ દુર થતુ હોવાથી શનિવાર સુધીમાં કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!