Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કાલાવડ નગરપાલિકાના એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય

On: December 1, 2021 8:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં. 3ની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપનો વિજય થયો છે.

કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં. 3ની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. મંગળવારે મામલતદાર કચેરીમાં યોજાયેલ મતગણતરીમાં ભારે રસાકસી પછી ભાજપના ઉમેદવાર પરેશભાઈ કાછડિયા વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં કુલ 2338 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલભાઈ સમાને 1142 અને ભાજપના ઉમેદવાર પરેશ કાછડિયાને 1151 મત મળ્યા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે, વોર્ડ નં. 3મા કોંગ્રેસના સદસ્યનું મૃત્યુ થતાં આ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ 28 બેઠકવાળી કાલાવડ નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ હવે કુલ 19 નું થયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!