Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ હાથ ધર્યું, બે દિવસમાં 40 લાખથી વધુની વીજ ચોરી પકડી

On: December 1, 2021 7:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્રએ ઓચિંતા દરોડા પાડી કેટલાક વીજજોડાણો માથી રૂપિયા 40 લાખથી વધુની વીજચોરી પકડી પાડી છે, ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ શહેરના અમુક વિસ્તારોમાં વિજ ચેકિંગ ની કાર્યવાહી ચાલુ રાખી છે, સાથોસાથ બાલાચડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે ફુલ 35 વીજચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી હતી. જેમાં 19 લોકલ પોલીસ, 14 એક્સ આર્મી મેન તથા ત્રણ વીડિયોગ્રાફરની મદદ લેવામાં આવી છે, અને જામનગર શહેરના ખાસ કરીને બેડી થરી પાડો વિસ્તાર, બેડી બંદર રોડ, ધરાનગર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સાથોસાથ જામનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેકિંગ નો વ્યાપ વધારવામાં આવ્યો છે, અને સચાણા, બાલાચડી સહિતના દરિયાકિનારાના વિસ્તારોમાં પણ વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેને લઇને વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!