Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરેન્દ્રનગર શહેરમાં ગાંજા સાથે મહિલા બીજીવાર ઝડપાઈ ગઈ

On: November 29, 2021 11:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– એસઓજીની ટીમે મફતિયાપરામાં રહેતી મહિલાને ગાંજાની 19 પડીકીઓ સાથે પકડી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમ પાંચ હનુમાન પાસે મફતીયાપરામાં રહેતી મહિલા ગાંજાનું ગેરકાયદે વેચાણ કરવાના ગુનામાં બીજીવાર એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે.

એસ.ઓ.જી. પી.આઈ. વી.વી. ત્રિવેદીએ સ્ટાફ સાથે બાતમીના આધારે પાંચ હનુમાન પાસે મફતીયાપરામાં દરોડો પાડયો હતો. દરોડામાં પોલીસે નિલુબેન અબ્દુલભાઈ સૈયાદ નામની ૩૫ વર્ષની મહિલાને ગેરકાયદે ગાંજાનુ વેચાણ કરતા ઝડપી લીધી હતી. તેની પાસેથી રૂા.૫૭૦૦ની કિંમતની ૯૫૦ ગ્રામ ગાંજાની ૧૯ પડીકીઓ કબજે કરવામાં આવી હતી પોલીસે ગાંજા ઉપરાંત સ્કુટર સહિત કુલ રૂા.૮૫૭૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો પોલીસના જણાવ્યા બુજ આ મહિલા અગાઉ ૮ કિલો ૨૧૯ગ્રામ ગાંજો કિં.રૂ.૪૯૩૧૪ સાથે ઝડપાઈ હતી. સુરેન્દ્રનગર સીટી એડીવીજન પોલીસમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!