Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહિલા સશક્તિકરણમાં આણંદ જિલ્લો મોખરે : મહત્વના પદો પર મહિલા અધિકારી

On: November 29, 2021 4:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– આરડીસી, પ્રાંત,  ડેપ્યુટી ડીડીઓ, સ્ટેમ્પ ડયુટી, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ, પીઆઇ સહિતનાં હોદ્દા ઉપર મહિલાઓ

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લો મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બન્યું છે. આણંદની સરકારી કચેરીઓ અને વહીવટીતંત્રમાં મહત્વના પદો ઉપર મહિલા અધિકારીઓ ફરજ નિભાવી રહી છે. મહત્વના નીતિવિષયક નિર્ણયો હવે મહિલાઓ લઇ રહી છે. જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટરથી લઇને તમામ સરકારી કચેરીઓમાં મહિલા અધિકારીઓ વહીવટ સંભાળી રહ્યા છે.

આણંદ શહેર જિલ્લા કક્ષાનું વડુ મથક હોઇ બોરસદ ચોકડી પાસે જિલ્લા સેવાસદન સહિતની કચેરીઓમાં મહત્વનાં પદ ઉપર મહિલા અધિકારીઓ ફરજ નિભાવી રહી છે. આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેલી ચેમ્બરોમાં આરડીસી કે. વી. વ્યાસ, પ્રાંત અધિકારી જે.સી. દલાલ, સ્ટેમ્પ ડયુટી અધિકારી પી. વી. ગોંડલિયા ઉપરાંત જિલ્લા સહકારી રજીસ્ટ્રાર અવનીબેન વોરા, આરટીઓ અધિકારી દાણીબેન સહિત જુદા-જુદા વિભાગોમા મહિલા અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં છે.  જિલ્લાની જુદી-જુદી સરકારી કચેરીઓમા કાર્યભાર સંભાળતા મહિલા અધિકારીઓનુ જિલ્લાના વહીવટી-વ્યવસ્થાપનમા મહત્વનુ યોગદાન રહ્યુ છે. વહિવટી તંત્ર ઉપરાંત પોલીસ તંત્રમાં પણ અનેક સ્થાનો પર મહિલાઓ ફરજ પર તૈનાત છે. પોલીસ વિભાગમાં ૧ મહિલા પીઆઇ, ૪ પીએસઆઇ, ૨૦ એએસઆઇ,૧૭ કોન્સ્ટેબલ, ૧૯ પોલીસ કોન્સ્ટેબલ, ૧૬૭ લોકરક્ષક મહિલાકર્મીઓનો સમાવેશ થાય છે.

હોદ્દો મહિલા અધિકારી

આણંદ
આરડીસી

કે.વી.વ્યાસ

 

આણંદ
પ્રાંત અધિકારી

જે.સી.દલાલ

 

પેટલાદ
પ્રાંત

મનિષાબેન
બ્રહ્મભટ્ટ

 

ખંભાત
પ્રાંત

સ્નેહલ
ભાપકર

 

ડેપ્યુટી
ડીડીઓ

ગીતાંજલી
દેવમણી

 

સ્ટેમ્પ
ડયુટી ડે.કલેક્ટર

પી.વી.ગોંડલિયા

 

ખંભાત
ડીવાયએસપી

ભારતીબેન
પંડયા

 

જિલ્લા
સહકારી રજીસ્ટ્રાર

અવીનબેન
વોરા

 

આણંદ
સીટી મામલતદાર

જૈમીનીબેન
ગઢિયા

 

પેટલાદ
મામલતદાર

મહેશ્વરી
રાઠોડ
 

 

બોરસદ
મામલતદાર

આરતીબેન
ગૌસ્વામી

 

ઉમરેઠ
મામલતદાર

વંદનાબેન
પરમાર

 

સોજીત્રા
મામલતદાર

સી.એ.રાવલ

 

તારાપુર
મામલતદાર

પ્રિતીબેન
પટેલ

 

બોરસદ
ટીડીઓ

મેઘા ભગત

 

જિલ્લા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ના.મામલતદાર

ધનવંતીબેન
ઠક્કર

 

જિલ્લા
પ્રા.શિક્ષણાધિકારી

નિવેદિતાબેન
ચૌધરી

 

અધિક
જિલ્લા આરોગ્ય અધિકારી

ડૉ.
શાલિની ભાટિયા

 

નાયબ
બાગાયત અધિકારી

સ્મિતાબેન
પીલ્લાઇ

 

પ્રોગ્રામ
ઓફિસર
, મહિલા
બાળકલ્યાણ

તેજલ
ગૌસ્વામી

 

વાસ્મો

કૃપાલીબેન

 

પાણી
પુરવઠા કા.ઇજનેર

કલ્પનાબેન
રાણા

 

ડીએસએમ
મિશન મંગલમ

બીનાબેન
ત્રિવેદી

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!