સગીરાને અશ્લીલ વીડિયો મોબાઈલમાં બતાવી યુવાનની છેડછાડ

0
105

[ad_1]

વડોદરા તા.11 

વડોદરા નજીકના એક ગામમાં 17 વર્ષની યુવતીની એકલતાનો લાભ લઇ અંપાડ ગામમાં રહેતા કમલેશ પ્રતાપભાઈ પરમારે યુવતીનો હાથ પકડી લીધો હતો અને પોતાની સાથે બોલવા તેમજ પ્રેમ સંબંધ રાખવા માટે યુવતી પર દબાણ કર્યું હતું. યુવાને પોતાના મોબાઇલમાંથી યુવતીને અશ્લીલ વિડિયો બતાવ્યો હતો આ અંગે યુવતીએ પોતાના ઘરે વાત કરતા યુવતીનો ભાઈ કમલેશ પરમારને ઠપકો આપવા ગયો ત્યારે કમલેશના સાગરીતો મનુ અંબુ પરમાર તેમજ નિલેશ અરવિંદ પરમારે ઝઘડો કરી માર માર્યો હતો આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here