પરંપરાગત મીઠાઈનું સ્થાન ચોકલેટ એ આંચકી લીધું : આકર્ષક ગીફટ પેકીંગ તૈયાર

On: November 2, 2021 12:57 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,સોમવાર

પ્રકાશના મહાપર્વ દિવાળીના દિવસોમાં ગરીબ હોય કે તવંગર આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરે છે. પાંચ દિવસીય આ પર્વ દરમિયાન વર્ષોથી લોકો પરંપરાગત મીઠાઈાથી મોંઢુ કરાવી અને વડીલો તાથા સ્નેહી-સ્વજનોને મીઠાઈની ભેટ આપે છે જેાથી દર વર્ષે જિલ્લા માથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં હજાોર કિલો દેશી, બંગાળી, દુાધની, ડ્રાયફ્રુટનીબનાવટની વિવિાધ મીઠાઈઓનું વેચાણ થાય છે. મીઠાઈના વિક્રેતાઓના જણાવ્યા પ્રમાણે કોરોનાના કારણે બે વર્ષ તહેવારોની ઉજવણી ફિક્કી રહેતા મીઠાઈનું વેચાણ ઓછું થતું હતું પરંતુ આ વર્ષે લોકોમાં ઉત્સાહ દેખાતા પરંપરાગત મીઠાઈ સાથે છેલ્લા થોડા વર્ષોથી ચોકલેટની માંગ વાધી છે.

આ અંગે ધંધાર્થીઓના કહેવા મુજબ આ વર્ષે ખાસ યુવા વર્ગ આકર્ષક ગીફટ પેકમાં ચોકલેટની માંગ કરે છે. ચોકલેટનો ટ્રેન્ડ વાધતા યુવાનો સાથે અમુક લોકો બાળકોને પણ તહેવારની ભેટ રૃપે રોકડ નાણાના બદલે ચોકલેટ પેકીંગ આપવા લાગ્યા છે જેાથી મીઠાઈના પ્રમાણમાં ચોકલેટનું વેચાણ વધુ જોવા મળે છે. યુવાનોના કહેવા મુજબ મીઠાઈ કરતા ચોકલેટ લાંબા સમય ટકે છે.  ઉપરાંત રૃા.૧પ૦થી જોઈએ એટલા મોંઘા પેકેટમાં મળી રહે છે. એટલે તમામ વર્ગ ખરીદી કરે છે. જો કે આ વર્ષે મીઠાઈના ભાવમાં ૧પાથી ર૦ ટકા વાધારો થયો છે એ પણ એક કારણાથી ચોકલેટના પેકીંગની માંગ આ વર્ષે વધુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

જ્યારે ચોકલેટના આકર્ષક પેકીંગ માં ઓર્ડર મુજબ પણ ગીફટ પેકીંગ કરી અપાતું હોવાનું વેપારીઓ જણાવી ર હ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!