જુહાપુરામાં ગેરકાયદે દુકાનો તોડી પડાઈ

0
347

[ad_1]


અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021

દક્ષિણ-પશ્ચિમ ઝોના મકતમપુરા વોર્ડમાં આવેલા જુહાપુરા
વિસ્તારમાં ગુરૃવારે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલી બે દુકાનો તોડી
પાડવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ,મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે જુહાપુરામાં ટી.પી.સ્કીમ.
નંબર-૯૩-બી ના ફાયનલ પ્લોટ નંબર-૯-૨
,
મેમણ હોલ રોડ ઉપર આવેલી આમિર પાર્ક સોસાયટી પાસે ૧૩૫ ચોરસ ફૂટ જગ્યામાં બાંધવામાં
આવેલી બે દુકાનોના બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાયુ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here