દિવાળીના તહેવારને લઇને 3 ટ્રેનમાં વધારાના કોચ જોડાશે

0
389

[ad_1]

અમદાવાદ,તા.27 ઓક્ટોબર 2021, બુધવાર

અમદાવાદ-બરૌની, અમદાવાદ-ગોરખપુર અને ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ જોડાશે.

દિવાળીના તહેવારોને ધ્યાને લઇને તા. ૨૯ ઓક્ટોબરથી નવેમ્બર માસના અંત સુધી ઉપરોક્ત ટ્રેનોમાં એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે જ્યારે ભુજ-બાન્દ્રા ટર્મિનસમાં એક થર્ડ એસી કોચ જોડાશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here