Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નરોલી રોહિત ફળિયામાં “હર ઘર તિરંગા”

On: August 13, 2022 4:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ભાજપ નેતા ગુલાબ રોહિતના નેતૃત્વમાં નિકળી તિરંગા રૈલી

સેલવાસનાં નરોલી રોહિત ફળિયામાં આજે ‘ હર ઘર તિરંગા’ બુલંદ થયો હતો. દાનહ ભાજપ એસસી મોર્ચા ( ગ્રામીણ) નાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતનાં નેતૃત્વમાં ૧૩ આગસ્ટે નરોલી રોહિત ફળિયાનાં દરેક ઘરોમાં તિરંગા ધ્વજ લહેરાવામાં આવ્યો.

ભાજપ નેતા ગુલાબ રોહિતે ફળિયામાં લોકોને તિરંગા આપ્યો હતો. ‘ હર ઘર તિરંગા’ ફહેરાવ્યા બાદ ગુલાબ રોહિતનાં નેતૃત્વમાં રોહિત ફળિયાથી મુખ્યમાર્ગ તીન ફાટક સુધી તિરંગા રૈલી નિકાળવામાં આવી. ‘ ભારત માતા કી જય’નાં સૂત્રોચ્ચાર સાથે રોહિત ફળિયાનાં સ્ત્રીઓ, પુરુષો, યુવાનો, બાળકો તિરંગા લઈ ઉત્સાહથી રૈલીમાં જોડાયા હતાં. ગુલાબ રોહિતે બધા લોકોને મિઠાઇ વહેંચી અને ‘ ગીતા તેરા અમૃત જ્ઞાન તથા’ ગીતા જ્ઞાન ‘ નામની પુસ્તકો ભેટ આપી. ગુલાબ રોહિત લોકોને દેશની આઝાદીનાં ૭૫ મું વર્ષગાંઠ અંતર્ગત યોજાઈ રહેલ આઝાદીનાં અમૃત મહોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં ‘ હર ઘર તિરંગા ‘ આહ્વાન વિશે પણ માહિતી આપી હતી

ગુલાબ રોહિત કહ્યું કે દરેક ભારતીયને ૧૩ થી ૧૫ આગસ્ટ સુધી પોતાનાં ઘરે અને કાર્યસ્થલ પર તિરંગા ઝંડા લહેરાવી દેશની આઝાદીનાં ૭૫ મું વર્ષગાંઠની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભાગીદાર બનવું જોઈએ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!