શહેરીજનોને ઉલટા ચશ્મા પહેરાવતા શાસકો, ૩૫ વર્ષ પહેલા પીરાણાના કચરામાંથી નીકળતા મિથેન ગેસ નો ઉપયોગ કરવાની યોજના અભેરાઈએ
[ad_1] અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022 અમદાવાદ શહેરની કચરાની મુખ્ય ડમ્પ સાઈટને ઝીરો વેસ્ટ ડમ્પ સાઈટ બનાવવાના નામે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ અને સત્તાધારી પક્ષ બંને શહેરીજનોને ઉલટા ચશ્મા પહેરાવી રહ્યા છે.૩૫ વર્ષ પહેલા પીરાણા ડમ્પ સાઈટ ખાતે એકઠા થતા કચરામાંથી નીકળતા મિથેન ગેસને એકઠો કરી તેનો ઉપયોગ કરવાનાપ્રોજેકટ માટે અમેરિકાથી વૈજ્ઞાનિકને ખાસ અમદાવાદ બોલાવાયા હતા.૩૫ … Read more




