કલકત્તામાં જ્વેલર્સની હત્યા કરી નાસતો ફરતો આરોપી ગુજરાત ATSએ મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો
[ad_1] અમદાવાદ, તા. 2 માર્ચ 2022 બુધવાર 14 ફેબ્રુઆરી 2022એ કલકતાના ભવાનીપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસના રૂમમાં જ્વેલર શાંતીલાલ વૈદ્યનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો. જેની જાણ થતા લોકલ પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલા પુરાવા તથા સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસ ચાલુ કરી. જે દરમિયાન જાણવા મળ્યુ કે મૂળ દિલ્હીના દિલશાદ ગાર્ડનના રહેવાસી વિશાલ … Read more




