કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો, અમદાવાદમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ,૬ સંક્રમિત દર્દીનાં મોત
[ad_1] અમદાવાદ,રવિવાર,6 ફેબ્રુ,2022 અમદાવાદમાંકોરોના સંક્રમણમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો નોંધાવા પામ્યો હતો.રવિવારે શહેરમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ અને છ સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૮૨ દર્દી પૈકી ૪૩ દર્દી ઓકિસજન-આઈ.સી.યુ.બેડ ઉપર સારવાર હેઠળ છે. શહેરમાં પાંચ ફેબુ્આરીના રોજ કોરોનાના ૧૪૫૧ કેસ નોંધાયા હતા.૬ ફેબુ્આરીએ કોરોનાના દૈનિક કેસમાં ૧૮૮ કેસનો … Read more





