Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર ભાજપમાં ટીકીટ કોને મળશે …

On: October 18, 2022 3:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
આમ આદમી પાર્ટી માં કોણ ઉમેદવાર 

ચૂંટણીની હજી જાહેરાત થઈ નથી પરંતુ તે પૂર્વે જ આમ આદમી પાર્ટી ના અરવિંદ ભાઈ કેજરીવાલ લાલ ડુંગરી મેદાન ઉપર જાહેર સભા ગજવી જતા ભાજપ ની છાવણી માં પણ જન મેદની ને જોતા સળવળાટ શરૂ થઈ ગયો છે તો આંતરિક સુત્રોની માનીએ તો ધરમપુર માં આમ આદમી ની યોજાયેલી સભા ભાજપના કાર્યકરો માટે ચિંતા નો વિષય બની ચુકી છે 

તો સમગ્ર વલસાડ જિલ્લામાં માત્ર ધરમપુર વિધાનસભા જ છે જ્યાં ભાજપને ટક્કર આપવા માટે આદિવાસી ફેક્ટર સક્રિય બન્યું છે તો મજબૂત રીતે અપક્ષ પણ ટક્કર આપવા સક્રિય છે આવા સમયે ભાજપ ઉમેદવાર તરીકે કોના માટે ટીકીટ નો કળશ  ઢોળશે એ અંગે ચિંતા સાથે લોકોમાં ચર્ચાનો વિષય તેજ થયો છે.કારણ કે જમીન લેવલ સાથે જોડાયેલ એવા ચેહરાને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે જે દરેક ગામ માં પોતાની એક આગવી ઓળખ ધરાવતો હોય યુવાઓમાં લોકપ્રિય હોય વળી દરેક મુદાઓમાં લોક સમૂહની પડખે રહી સમસ્યાનું નિરાકરણ લાવી શકે જોકે અનેક એવા નામો છે જે હાલ ચર્ચામાં છે પરંતુ ભાજપની રણનીતિ રહી છે કે સમય ઉપર હમેશા મેન્ડેડ માં એવા ઉમેદવાર ના નામ જાહેર કરાય કે લોકો સ્તબ્ધ થઈ જાય જોકે આ વખતે રિપીટ થિયેરી કામ આવશે કે કેમ એ પણ વિકટ પ્રશ્ન છે 

તો આમ આદમી પાર્ટી પણ ધરમપુર માં પગ પેસરો કરી ચુકી છે જેમાં કોઈ એવો નવો ચેહરો સામે લાવી શકે જે આદિવાસી સમાજમાં આગવી ઓળખ ધરાવતો હોય રાજનીતિમાં વર્ષોથી અનુભવી હોય જે ભાજપ સામે પણ ટક્કર લઈ શકે જોકે હાલ એમાં પણ ત્રણ જેટલા નામો ચર્ચામાં છે ત્યારે હવે ચૂંટણી જાહેર થતા ગીતવિધિ વધુ તેજ બનશે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!