જિલ્લા કલેકટર દ્વારા વલસાડ વાપી રેલવે સ્ટેશન ઉપર રાત્રી રસીકરણ સેશન નું ઉદઘાટન

On: September 16, 2021 4:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોવિડ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર રાત્રી  રસીકરણ સેશનનું  ઉદ્ધાટન કર્યું હતું.

શુભેચ્છા જાહેરાત

જેમાં પેસંજેરોની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ર્ડા. અનિલ પટેલ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને રેલ્વે વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!