અશાંતધારા વિશે જાગૃતિ લાવવા હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતી

On: December 10, 2021 11:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: રાજ્ય સરકારના મહેસુલ વિભાગે શહેરના હાથીખાના બજાર, બહાદુર બુરજ,કાછલી પીઠ, કબુતર ખાના, કોઠી રોડ, જાલ્યા મસ્જિદ, સોનેરી મહેલ, દાંડિયા  બજાર, મુસાફિર ખાના વગેરે વગેરે વિસ્તારમાં અંશાતધારો લાગુ કર્યો છે. આ કાયદા મુજબ હિન્દુ તેમની મિલ્કત મુસ્લિમને અને મુસ્લિમ તેની મિલ્કત હિન્દુઓને ન તો વેચી શકે ન તો ટ્રાન્સફર કરી શકે અને ન તો ભાડે આપી શકે. પરંતુ આ કાયદાની અમલવારી થતી નથી. તેના કારણે ભુતકાળમાં મંદિર વેચવાનું છે તેવા બેનરો લાગ્યા હતાં, આ કાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે હિન્દુ જાગરણ મંચ દ્વારા લલ્લુભાઈ ચકલા સહિત ભરૂચ એ ડીવીઝન, બી ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં મહાઆરતી યોજાઈ હતી. આ પ્રંસગે હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ કૃણાલ ચાવડા, મુક્તાનંદ સ્વામી, દીપીકા શાહ, નગર સેવક ગણેશ કાયસ્થ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં,

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!