ઝઘડીયાનાં એક ગામમાં લગ્નના ઈરાદે યુવાન સગીરાને ભગાડી ગયો

On: December 10, 2021 10:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: ઝઘડીયાના એક ગામમાં યુવાન સગીરાને લગ્ની લાલચ આપીને ભગાડી ગયો હતો. સગીરાના પિતા બહારગામ ગયા હતાં. જે સાત ડિસેમ્બરે ઘરે પરત આવ્યા હતાં. તેમની પત્ની પાસેથી જાણવા મળ્યુ હતું કે તેમની દિકરી ગઈકાલની ઘરે આવી નથી. તપાસ કરતાં માલૂમ પડ્યુ કે તે ગામના જ એક યુવાન સાથે આગલા દિવસે દેખાઈ હતી. સગીરાના પિતાએ આ યુવાનના ઘરે તપાસ કરતાં તે પણ ઘરેથી ગાયબ હોવાનું જાણવા મળ્યુ હતું. યુવાન  સગીરાને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાનું સામે આવતા સગીરાના પિતાએ યુવાવન વિરુદ્વ ઉમલ્લા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. જેથી પોલીસે ગુનો નોંધી બંનેને શોધવાના પ્રયત્નો આદર્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!