Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

૨.૭૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલો કોચ સોમનાથ-ઓખા ટ્રેનમાં જોડાશે

[ad_1] ભાવનગર, ગુરૃવાર રૃા.૨.૭૬ કરોડના ખર્ચે અપગ્રેડેડ અને અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોચને ભાવનગર મંડળની સોમનાથ-ઓખા ટ્રેનમાં જોડવામાં આવશે. આ કોચમાં મુસાફરો માટે અલગ-અલગ સુવિધાઓ ઉભી કરાઈ છે. પશ્ચિમ રેલવેએ ભાવનગર મંડળની સોમનાથ-ઓખા સ્પેશિયલ ટ્રેનમાં અસ્થાયીરૃપથી એસી થ્રી ટાયર ઈકોનોમી કોચ જોડવા નિર્ણય કર્યો છે. આ કોચ સોમનાથ-ઓખા ટ્રેનમાં તા.૩૧-૧૦થી તા.૨-૧૨ અને ઓખા-સોમનાથ ટ્રેનમાં તા.૩૦-૧૦થી તા.૧-૧૨ … Read more

શહેરના પીરછલ્લામાં મકાન ધરાશાયી, સાડા ત્રણ કલાકે વૃધ્ધનો મૃતદેહ મળ્યો

[ad_1] ભાવનગર, ગુરૃવાર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલા ખારાકૂવાના નાકે ત્રણ માળના પાક્કાબાંધકામ વાળા જુનવાણી મકાનમાં રિપેરીંગ કામગીરી સમયે અચાનક મકાન ધરાશાયી થતાં એક વૃધ્ધનું કાટમાળની નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું હતું. ફાયર સ્ટાફને મૃતદેહ બહાર કાઢવા સાડા ત્રણ કલાક સુધી સતત મહેનત કરવી પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પીરછલ્લા, ખારાકૂવાના ખાંચામાં ત્રણ માળના જુનવાણી … Read more

ભુજમાં જયુબિલી સર્કલ પાસે પોલીસ પરિવારો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ

[ad_1] ભુજ,ગુરૃવાર ગુજરાતમાં પોલીસને ફરજ પ્રમાણે યોગ્ય પગાર ધોરણ ગ્રેડ પે મામલે ચાલી રહેલા આંદોલનના ભાગરૃપે આજે પણ કચ્છમાં દેખાવો યોજાયા હતા. જેમાં, ભુજમાં જયુબીલી સર્કલ પાસે પોલીસ પરિવારો દ્વારા પોલીસ જિંદાબાદના નારા સાથે ચક્કાજામ કરાયો હતો. આદિપુર અને દયાપર ખાતે પણ આવેદનપત્ર પાઠવાયુ હતુ. આદિપુરમાં પોલીસ લાઈનના ૫૦ પરિવારો દ્વારા એસ.પી.ને રજૂઆત, દયાપર ખાતે … Read more

મુંદરામાં ચોમાસામાં તૂટેલા રસ્તાઓના રિપેરીંગ માટે ૪૫ લાખ મંજૂર કરાયા

[ad_1] ભુજ,ગુરૃવાર આજે મુન્દ્રા બારોઇ નગરપાલિકા ની સામાન્ય સભા  સુાધરાઈ ના પ્રમુખ અને નવા ચીફ ઓફિસર મહેન્દ્ર હુબડાની ઉપસિૃથતિમાં યોજાઈ હતી.  કારોબારી ની સમિતિ ની સર્વાનુમતે બહાલી અપાઈ હતી. સુાધરાઈ ના કાઉન્સિલર દિલીપ ભાઈ ગોર એ પૂર્વ મંજૂરી વગર વિપક્ષ માઈક ન વાપરી શકે એ બાબતે વિપક્ષી નેતા ઇમરાન જત અને દિલીપ ગોર વચ્ચે ચકમક … Read more

સોનુ-ચાંદી ખરીદી કચ્છીઓએ ગુરૃ પુષ્ય નક્ષત્રનું શુકન સાચવ્યું

[ad_1] ભુજ, ગુરૃવાર હિન્દુ ધર્મ પ્રમાણે ગુરૃ પુષ્ય નક્ષત્રમાં સોના અને ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આજરોજ આ શુભ નક્ષત્રની સાથે ચંદ્રમાં બુાધ અને શનિ પોતાની રાશિમાં રહેશે. ઉપરાંત સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિયોગ હોવાથી વિશેષ દિવસ બની ગયો છે. આ ગૃહ-યોગમાં કરવામાં આવેલુું રોકાણ અને ખરીદદારી ઓછા ખર્ચમાં વાધારે ફાયદો આપનાર હોવાનું જ્યોતિષ … Read more

મેઘરજના વાઘપુરમાં સસ્તા અનાજની દુકાનેથી સરકારી અનાજ જથ્થો સગેવગે કરતા દોડધામ

[ad_1] મેઘરજ તા.28 મેઘરજના વાઘપુર ગામે સસ્તા અનાજની દુકાન આગળથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી અને દુકાન પાસેથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઇસરી પોલીસે ઝડપી પાડયો હતો અને જથ્થો સગેવગે કરનાર સંચાલક સામે ઇસરી પોલીસે પંચનામુ કરીને મામલતદારને રિપોર્ટ મોકલ્યો હતો. તાલુકાના જામગઢ ગામે દિનદયાળ સસ્તા અનાજની દુકાનના સંચાલક ગૌતમ … Read more

સાતસો વર્ષથી ભવાઈ (નાટક) રજૂ કરી લોકોને મનોરંજન પૂરું પાડતા ભવાયા

[ad_1] આણંદપર(યક્ષ)તા.૨૮ આજના ટી.વી.મોબાઈલ યુગમાં આવા લાઈવ મનોરંજન કાર્યક્રમો ઓછા થતા જાય છે.છતા પણ ગામડાઓમાં આવા  કાર્યક્રમો જોવા મળી રહ્યા છે.આ બાબતે રમેશભાઈ ભવાયા (મારાજે) જણાવ્યું હતુ કે અમારા વડવાઓ સાતસો વર્ષાથી આવા નાટકો રજુ કરી લોકોને મનોરંજન પુરૃ પાડતા આવ્યા છે.અને હાલ પણ ચાલુ છે.રમેશભાઈ જણાવે છે કે સાતસો વર્ષાથી અમો આ ભવાઈ (નાટક) … Read more

વડાલી શહેરમાં વર્ષીદાનનો વરઘોડામાં લોકો ઉમટયા

[ad_1] વડાલી,તા.28 વડાલીમાં વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો.વડાલી નગરના મૂળ વતની ઘણા વર્ષોથી હિંમતનગર ખાતે ધંધાથ સ્થાયી થયેલા  સંઘવી ગીરીશભાઈ અમૃતલાલ ભંડારી પરિવારે છરીપાલિત સંઘ , ૯૯ યાત્રા , ૧૨ ગાઉં યાત્રા જેવા ધામક અનુાન કરાવ્યા છે. આગામી ૨૯ નવેમ્બર ના રોજ ભવ્ય અને વિશ્વ  સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરનાર હોવાથી  આજે વડાલી નગર ખાતે તેમનો … Read more

અમદાવાદમાં ૧૬૭૩૬ લોકોને કોરોના વેકિસન અપાઈ

[ad_1] અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021 અમદાવાદમાં ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૫૧૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૩૨૨૫ લોકોને બીજો ડોઝ એમ કુલ મળીને ૧૬૭૩૬ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૮૨૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૨૩૭૫ લોકોને રસી આપવામાં આવી છે. [ad_2] Source link

પોષણક્ષમ ભાવો મળવાની આશાએ ડીસાના ખેડૂતો બટાકાની વાવણીમાં લાગ્યા

[ad_1] ડીસા તા.28 ડીસા તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લામાં શાસ્ત્રોકવિધી મુજબ ખેડૂતોએ પોતાના ખેતરોમાં બટાટાના વાવેતરની કામગીરી શરૂ કરી છે. અગાઉ બનાસ નદીમાં જ બટાટાટનું વાવેતર થતું હતું અને સમય જતાં ખેડૂતોએ પોતાના  ખેતરોમાં બટાટાનું વાવેતર  શરૂ કર્યું હતું. પ્રતિ વર્ષ  બટાટાનું મબલખ ઉત્પાદન થતું હોવાથી ડીસા બટાટા નગરી તરીકે ઓળખ ઉભી થઈ છે.બટાટાની ખેતીમાં ઉત્પાદન … Read more

error: Content is protected !!