વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ધરમપુર ખાતે કવિ સંમેલન યોજાશે

On: February 20, 2023 4:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ તથા સાહિત્ય પ્રભાત, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસે આયોજિત માતૃભાષા મહોત્સવ અંતર્ગત મહેક માતૃભાષાની કવિ સંમેલન મા કવિગણ પૈકી અરવિંદ ભટ્ટ, કિરણસિંહ ચૌહાણ( સંચાલક), પ્રજ્ઞા વશી, ડૉ. હરીશ ઠક્કર ૨૦૨૩ને મંગળવારના રાત્રે ૦૮.૩૦ કલાકે લક્ષ્મીનારાયણમંદિર ખાતે  મંદિરના પરિસરમાં, મોટા બજાર, ધરમપુર ખાતે પધારશે.

જે અંગે યોજાનાર કવિ સંમેલન ના કાર્યક્રમ મા ધરમપુર ના સાહિત્ય રસિકો તેમજ ધર્મપ્રેમી જનેતાને સંયોજક ડૉ.આશા ગોહિલ, વલસાડ. તથા નિમંત્રક જાયન્ટ્સ ગ્રૂપના પ્રમુખ ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ તથા સમગ્ર જાયન્ટ્સ પરિવાર તથા સાહિત્ય પ્રભાત, ધરમપુરના નિમેષ ભટ્ટ,ભાવેશ સંદીપ પૂજારા તારીખ ૨૧/૦૨/૨ાઇચા તથા સૌ સભ્યોએ એક અખબાર યાદીમાં જણાવ્યું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!