Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વર્ષ 2015 માં 108 એમ્બ્યુલન્સ ચાલકે કરેલ અકસ્માત કેશ માં ચાલક નિર્દોષ જાહેર 

On: June 26, 2024 4:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા કોર્ટ માં તકસીરવાર ઠર્યા બાદ આરોપીએ ઉપલી કોર્ટમાં અપીલ કરતા નિર્દોષ જાહેર 

સને ૨૦૧૫ માં ૧૦૮ એન્યુલન્સ ના ચાલકે અકસ્માત કરવાના કેસમાં કપરાડા કોર્ટમાં તકસીરવાર ઠરેલ આરોપીએ ઉપલી કોર્ટ માં અપીલ કરતા કોર્ટમાં મુદત દરમ્યાન સુપ્રીમ કોર્ટના કાશીરામ વી સ્ટેટ ઓફ પંજાબના ચુકાદા તથા અન્ય હાઈ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખી કપરાડા કોર્ટ નો હુકમ રદ કરી આરોપી ને નિર્દોષ જાહેર કર્યો છે 

વર્ષ 2015માં 108 એમ્બ્યુલન્સ ના ચાલક રામદાસ ગંગારામ રાઉત દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા 108 ના ચાલક સામે આઇ પી સી ની કલમ 374 મુજબ કપરાડામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન કોર્ટમાં વર્ષ 2015 દરમિયાન 89 / 2015 ફોજદારી કેસ નોંધાયો હતો જેમાં 108 એમ્બ્યુલન્સના ચાલક રામદાસ ગંગારામ રાઉત સામે સીઆરપીસી ની કલમ 248 (૨), અન્વયે તથા આઇપીસી ની કલમ 289 મુજબના ગુનાના કામે આરોપીને તકસીરવાદ ફેરવી બે માસની સાદી કેદની સજા તથા રૂપિયા 500 નો દંડ અને દંડ ન ભરે તો દસ દિવસની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો જે કામે આરોપીએ સીઆરપીસી 374 ની કલમ મુજબ અપીલ કોર્ટમાં દાખલ કરી હતી જેમાં નામદાર સેશન્સ જજ ધરમપુર ના એ પુરાવાનું મૂલ્યાંકન કર્યું હતું જેમાં બચાવ પક્ષ તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી વિકાસ એસ રાજપૂત ની ધારદાર દલીલ અને  સુપ્રીમ કોર્ટના કાશીરામ વી સ્ટેટ ઓફ પંજાબના ચુકાદા તથા અન્ય હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી આખરી હુકમ આપ્યો હતો જેમાં ફરિયાદી પક્ષે આરોપી સામે બેદરકારી અને બેફામપણું જે આવશ્યક તત્વ છે તેની શંકા પણે પુરવાર કરી શક્યો નથી જેથી તારીખ 20 6 2024 ના રોજ કપરાડા કોર્ટના હુકમને રદ કર્યો છે અને આરોપીને નિર્દોષ ઠેરવતો હુકમ કર્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!