Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રાતા કોચરવામાં લાગ્યા 30 સીસીટીવી કેમેરા

On: June 14, 2023 5:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શૈલેષ પટેલની હત્યા બાદ પોલીસ વધુ સતર્ક બની છે અને ફરી આ વિસ્તારમાં અન્ય કોઈ મોટી ઘટના ના બને તેવા હેતુ થી ગ્રામ પંચાયત ના સહયોગ દ્વારા 30 જેટલા સીસીટીવી હાઈ ડેફીનેશન કેમેરા ગોઠવવામાં આવ્યા છે

સીસીટીવી

રાતા રામેશ્વર મંદિરે બનેલી હત્યાના બનાવ બાદ વલસાડ પોલીસ દ્વારા ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સહયોગ દ્વારા રાતા અને કોચરવા બન્ને ગ્રામ પંચાયત માંથી આવતા જતા મુખ્ય માર્ગો અને ત્રણ રસ્તા ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે એટલે કે હવે માર્ગો ઉપર થતા અકસ્માતો તેમજ ગુનાહિત કામ કરનારા તત્વો ને નાથી શકાશે

જિલ્લા પંચાયત સભ્ય મિતેષ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમય થી ગ્રામ પંચાયત માં સીસીટીવી કેમેરા સિસ્ટમ ગોઠવા માટે મંજૂરી મળી ચુકી હતી પરંતુ એક તરફ બુલેટ ટ્રેન નું કામ પ્રગતિ માં છે ત્યારે તે તમામ બાબતો ને પણ ધ્યાને લેવામાં આવી હતી તાજેતર માં કોચરવા અને રાતા ગ્રામ પંચાયત ની આસપાસના મુખ્ય માર્ગો ઉપર આવેલ વિવિધ પોઇન્ટ ઉપર કુલ 30 જેટલા હાઈ ડેફીનેશન કેમેરા ફિટ કરી દેવામાં આવ્યા છે એટલે હવે કોઈ પણ ઘટના કે વ્યક્તિ ઉપર ત્રીજી આંખ પહેરો ભરશે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!