ધરમપુર વલસાડ રોડ ઉપર નિલગીરીનું ઝાડ પડતા વાહન વ્યવહારને થઈ અસર

On: September 15, 2022 5:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
નીલગીરીનું ઝાડ પડ્યું

ધરમપુર સ્વામી નારાયણ સ્કૂલ રામવાડી પાસે વલસાડ માર્ગ ઉપર આજે આવી રહેલ આવીરત  વરસાદ ને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે તો પવન સાથે આવેલ વરસાદને પગલે ધરમપુર વલસાડ મુખ્ય માર્ગ ઉપર મોટું નીલગીરી નું મહાકાય વૃક્ષ પડતા ભારે વાહનો માટે આવગમન બંધ થઈ જતા વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી વરસાદને પગલે મુખ્ય માર્ગ ઉપર પડેલ નીલગીરી હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!