Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ધરમપુર પોલીસ મથકના પી એસ આઈ ની વાપી ટાઉન માં બદલી થતા પોલીસ સ્ટાફ આદિવાસી અગ્રણી દ્વારા વિદાય સન્માન કરાયું 

On: March 19, 2022 10:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પી એસ આઈ સુનિલસિંહ પરમાર થયા ભાવુક


ધરમપુર પોલીસ મથક માં છેલ્લા 8 માસ થી ફરજ બજાવતા પી એસ આઈ સુનિલ સિંહ પરમાર ની બદલી વાપી ટાઉન પોલીસ મથક માં થતા આજે ધરમપુર પોલીસ મથક ખાતે ધરમપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફ તેમજ આદિવાસી એકતા પરિસદ ના અગ્રણીઓ દ્વારા સુનિલ સિંહ પરમાર કરવામાં આવેલ અનેક સામાજિક કર્યો ને બિરદાવવા માં આવ્યા હતા ધરમપુર નગર માં સામાન્ય માં સામાન્ય નાગરિકો ના જાહેર હિત ના પ્રશ્નો ને સાંભળી ને તેમનું નિરાકરણ કરતા આવ્યા છે

તેમના વિનમ્ર સ્વભાવ અને તેમની કામગીરી કરવાની કુનેહ ને તમામ લોકો માન પૂર્વક જુએ છે ત્યારે તેમના જવા થી ધરમપુર નગર ને એક સારા અધિકારી ની હંમેશા ખોટ વર્તાશે તેમની અનેક કામગીરી ને ધરમપુર ની જનતા ભૂલશે નહિ આજે આદિવાસી એકતા પરિસદ ના અગ્રણીઓ ઓ દ્વારા સાલ ઓઢાવી ફૂલ હાર પહેરાવી ને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમ્યાન તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ,ખારવેલ સરપંચ રાજેશભાઇ પટેલ,મરગમાળ ના સરપંચ રજનીકાંત પટેલ ,આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ ભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ સુનિલ સિંહ પરમાર ને વિદાય આપી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!