ગુજરાત ની તમામ મહાનગર પાલિકાની ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થવા બદલ વલસાડ જીલ્લા ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી તથા જીલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, કોષાધ્યક્ષ રાજેશભાઈ ભાનુશાલીની તથા શહેર મંડલ ના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને સ્થાનિક પદાધિકારીશ્રીઓ,મોટી સંખ્યા મા કાયઁક્તાઁઓ ની ઉપસ્થિતી મા વલસાડ શહેર ખાતે ફટાકડા ફોડી, આતીષબાજી કરી, મીઠાઈઓ વહેંચી વિજયોત્સવ મનાવવામા આવ્યો હતો