Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પરીક્ષાને બે માસ બાકી છે ત્યારે વિદ્યાર્થીઓને સ્વાધ્યાયપોથી આપવાનું યાદ આવ્યું

[ad_1] શિક્ષણ સમિતિના  ધોરણ-૩થી 8ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાપોથી અપાશેઃ સત્ર પુર્ણ થતા પહેલા બુટ-મોજા અપાશે કે કેમ ? તે ચર્ચા                 સુરત, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલના વિદ્યાર્થીઓની  વાર્ષિક પરીક્ષાના આડે માંડ બે અઢી માસનો સમય બાકી છે ત્યારે ભાજપ શાસકોને વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથી અને સ્વઅધ્યન પોથી આપવાનું યાદ આવ્યું છે. ઓન લાઈન શિક્ષણનું … Read more

શિક્ષણ સમિતિના ધ્વજવંદનના કાર્યક્રમ માટે મહેમાન પદે ભાજપના હોદ્દેદારોના નામ લખાયા

[ad_1] નામો લખવા માટે કર્મચારીઓ પર ફરજ પડાયાનો આક્ષેપ ઃ ખરીદ સમિતિ અધ્યક્ષે કહ્યું, જે તે વિસ્તારના પ્રતિષ્ઠીત નાગરિકોને આમંત્રણ અપાયું છે         સુરત, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમને બદલે રાજકીય કાર્યક્રમ બની રહ્યો છે. સમિતિના ભાજપ શાસકોએ સમિતિના કર્મચારીઓ પર ભાજપના સંગઠનના હોદ્દેદારોના નામ લખવા માટે ફરજ પડાયાનો … Read more

એન્ડ સેમેસ્ટર પરીક્ષાની તારીખો જાહેર થાય તે પહેલા લોગ ઈન પાસવર્ડ મોકલી દેવાયા

[ad_1] વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાને લઈને વધુ એક છબરડો સર્જાયો હતો.જેના પગલે એફવાયના હજારો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. મળતી વિગતો પ્રમાણે એફવાયના પહેલા સેમેસ્ટરની મીડ સેમેસ્ટર પરીક્ષા ૨૭ જાન્યુઆરીથી શરુ થવાની છે.તેના પહેલા વિદ્યાર્થીઓનો આજે મોક ટેસ્ટ લેવાયો હતો અને ૨૫ જાન્યુઆરીએ પણ મોક ટેસ્ટ લેવામાં આવશે.કોરોનાના કારણે મિડ સેમેસ્ટર પરીક્ષા ઓનલાઈન લેવાની છે … Read more

વડોદરા: ઈદગાહ મેદાન પર કેટલાક ભરવાડોએ ગેરકાયદે દિવાલ બાંધતા હોબાળો

[ad_1] વડોદરા. તા. 24 વડોદરા ગાજરાવાડી વિસ્તારના મેદાનમાં પશુ માટે ઉભી થતી પાણીની હોજ મુદ્દે વિવાદ સર્જાયો છે. ઘટનાના પગલે વાડી પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી . વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાન ની સામે કોર્પોરેશનની ખુલ્લી જગ્યા આવેલી છે. આ જગ્યામાં કેટલાક વ્યક્તિઓ દ્વારા પશુ માટે … Read more

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર સુરતની અન્વી ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં સરળતાથી 100 આસન કરે છે

[ad_1] સુરત, તા. 24 દેશના કુલ 29 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2022’ આપવામાં આવ્યા છે. જેમાં સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની પણ પસંદગી કરવામાં આવી હતી. આજે વડાપ્રધાનના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમને આ પુરસ્કાર એનાયત કરાયો છે. અન્વીને 75 ટકા ડાઉન સિન્ડ્રોમ હોવા છતાં તેણે યોગમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. સુરત કલેક્ટરની … Read more

ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓમાં રોકાણકારોના રૂ.2.87 લાખ કરોડ ધોવાયા

[ad_1] અમદાવાદ, તા. 24 જાન્યુઆરી 2022 સોમવાર ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓએ ભારતીય શેરબજારમાં 2021માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દરેક કંપનીઓના ભરણામાં રોકાણકારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને મોટાભાગની કંપનીઓના શેર પણ ઊંચા ભાવે લીસ્ટ થયા હતા. પણ છેલ્લા પાંચ દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી ભારે વેચવાલીમાં આ કંપનીઓના શેરમાં તીવ્ર કડાકા બોલી ગયા છે. આ … Read more

જામનગર શહેરમાં આજે કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાતાં કોરોના મામલે રાહતના સમાચાર

[ad_1] – છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમિત થયેલા દર્દી કરતા કોરોના મુક્ત થયેલા દર્દીઓનો આંકડો વધુ – જામનગર શહેરના 138 કેસ નોંધાયા જ્યારે 203 દર્દી કોરોના મુક્ત થયા: ગ્રામ્ય વિસ્તારના 42 કેસ સામે 32 દર્દી કોરોના મુક્ત થયા – જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વધુ એક દર્દીએ દમ તોડયો: અન્ય 64 દર્દીઓ … Read more

જામનગરમાં ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં વાહન અને મોબાઇલ ચોરી તેમજ વાહન સળગાવવાની ઘટનાથી સ્થાનિકો ભયભીત

[ad_1] – કોંગી મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક રહેવાસી મહિલાઓ દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત કરાઈ જામનગર, તા. 24 જામનગર ના નવાગામ-ઘેડ નજીક ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં એક જ દિવસમાં એક વાહન ચોરી એક મોબાઇલ ચોરી તેમજ એક વાહનને સળગાવી નાખવાની ઘટના બનતાં સ્થાનિક લોકો ભયભીત બન્યા છે, અને કોંગી કોર્પોરેટરની આગેવાનીમાં પોલીસ અધિકારી સમક્ષ … Read more

વડોદરા: મહાનુભાવોની પ્રતિમાઓની યોગ્ય જાળવણીના મુદ્દે વિવાદ: યુવક કોંગ્રેસના ધરણાં

[ad_1] વડોદરા, તા. 24 વડોદરા શહેરમાં આવેલી મહાનુભવોની પ્રતિમાઓ બિસ્માર હાલતમાં હોવાનું જણાવી વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જોકે મ્યુનિસિપલ કમિશ્નરે સમય ન ફાળવતા કોંગી કાર્યકર્તાઓએ ધરણા યોજ્યા હતા વડોદરા શહેરમાં આવેલા મહાપુરુષોના સ્ટેચ્યુના ચિતાર સંદર્ભે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારાની આગેવાનીમાં મ્યુ.કમિશનર શાલીનીબેન અગ્રવાલને રજૂઆત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં … Read more

વડોદરા: દરજીપુરા વિસ્તારમાં પીવાના પાણીના મુદ્દે સ્થાનિક રહીશોનો હોબાળો

[ad_1] વડોદરા, તા. 24 વડોદરા શહેર નજીક આવેલ અને દરજી પુરા ગામ ના રહેવાસીઓએ આજે પીવાના પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. દરજીપુરા ગામનો સમાવેશ 22 વર્ષ પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં થઈ ગયો હોવા છતાં પ્રાથમિક સુવિધા મળતી નથી. દરજીપુરા ગામના રહીશોએ જણાવ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 22 વર્ષ પૂર્વે દરજી પુરા ગામ … Read more

error: Content is protected !!