અમદાવાદમાં કોરોનાના નવા ૬૪ કેસ નોંધાયા

On: March 2, 2022 12:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 

        અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022

અમદાવાદમાં મંગળવારે કોરોનાના દૈનિક કેસમાં છ કેસનો વધારો
થતા નવા ૬૪ કેસ નોંધાયા હતા.એક દિવસ બાદ ફરી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ
નહોતુ.૧૫૭ દર્દી સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.શહેરના તમામ રસીકરણ કેન્દ્ર
ઉપરથી ૬૮૩ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૪૯૨૨ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં
આવ્યો હતો.૫૩૫ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.કુલ મળીને ૬૧૪૦ લોકોને
કોરોના રસી અપાઈ હતી.૧૫ થી ૧૮ વયના બાળકો પૈકી ૧૨૬ બાળકોને કોરોના રસીનો પહેલો ડોઝ
અને ૧૫૩૫ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!