ભરૂચ રેલવે તંત્રમાં વય મર્યાદાના પગલે નિવૃત થતા કર્મચારીનો વિદાય સભારંભ યોજાયો

On: December 2, 2021 1:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: પશ્ચિમ રેલ્વેના સિનિયર સેક્શન એંજિનિયર ઑ.એચ.ઇ.ટી.આર.ડી વિભાગમાં એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ મોતીભૈયા રાઠોડ વય મર્યાદાને પગલે નિવૃત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં રેલવેના અધિકારીઓએ નિવૃત થતાં કર્મચારી ગણપત રાઠોડને શ્રીફળ આપી અને સાલ ઓઢાડી સન્માન કરી તેઓનું નિવૃતિકાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેકામનાઓ પાઠવી હતી. આ વિદાય સમારોહમાં હાર્દિક રાજન,એ.વાય. પઠાણ, દિનેશ વસાવા, માનસિન્ગ ગુર્જર, ડી.સી.મીના, કુલદીપ મીના, દૂપેશ કાંવરે અને આર.બી.પટેલ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!