ભરૂચ શહેર-જિલ્લામાં સરદારની જન્મ જંયતિની ઠેર-ઠેર ઉજવણી

On: October 31, 2021 12:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ:  શહેર અને જિલ્લામાં અનેક સમુદાય, સંસ્થાઓ દ્વારા દેશના પ્રથમ ગૃહ મંત્રી અને લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતિની ઉજવણી કરી હતી. જેમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સોનેરી મહેલ, સ્ટેચ્યુ પાકૅ સેવાશ્રમમાં આવેલા સરદાર પટેલ ના સ્ટેચ્યુ ને ફુલ-હાર પહેરાવી ને સરદાર પટેલ અમર રહોના નારા લગાવીને સરદાર પટેલ ને યાદ કયૉ હતા. આ ઉપરાંત સેવાશ્રમ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયુ હતું.

આ સાથે એસ.પી.જી ગ્રુપ,તથા ખોડલધામની યુવા ટીમ પણ જોડાઈ હતી. જેમાં ઝાડેશ્ચર ના આગેવાન કૌશિકભાઇ પટેલ, રાધે પટેલ, હેમંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!