Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ફરિયાદ નિવારણ કાર્યક્રમ મ્યુનિ.નો છતાં શહેર ભાજપ પ્રમુખને પત્ર લખાતા વિવાદ

On: February 28, 2022 12:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિ.દ્વારા મિલકત વેરાની આવક વધારવા હાલ બાકી કર
ભરનારા મિલકત ધારકોને રીબેટ આપવામાં આવી રહ્યું છે.દરમ્યાન પ્રોપર્ટીટેકસ ફરિયાદ
નિવારણ કાર્યક્રમ અંગે મ્યુનિ.ના રેવન્યુ કમિટીના ચેરમેને શહેર ભાજપને ઉદ્દેશીને
લખેલો પત્ર સોશિયલ મિડીયામાં વાઈરલ થતા મ્યુનિ.હોદ્દેદારો ક્ષોભજનક સ્થિતિમાં
મુકાઈ જવા પામ્યા છે.

૩૧ માર્ચ-૨૦૨૨ સુધીમાં મ્યુનિ.ના ટેકસ વિભાગને મિલકતવેરા
પેટે રુપિયા ૧૧૩૦ કરોડની આવક મેળવવાની છે.હાલમાં બાકી મિલકતવેરાની ભરપાઈ કરનારા
કરદાતાઓને રીબેટ આપવામાં આવી રહ્યુ છે.૨૪ ફેબુ્આરી સુધીમાં મિલકતવેરા પેટે રુપિયા
૯૪૪.૦૯ કરોડની આવક થવા પામી છે.પ્રોફેશનલ ટેકસ પેટે ૧૭૪.૧૧ કરોડ તથા વ્હીકલ ટેકસ
પેટે રુપિયા ૧૧૬.૫૦ કરોડની આવક એમ કુલ મળી મ્યુનિ.ને તમામ ટેકસની ૧૨૩૪.૭૦ કરોડ આવક
૨૪ ફેબુ્આરી સુધીમાં થવા પામી છે.૨૪ ફેબુ્આરી સુધીમાં સાત ઝોનમાં બાકી મિલકત વેરો
વસૂલવા ૭૩૭૧ મિલકત સીલ કરાયા પણ ધારી આવક થવા પામી નથી.

રીબેટ યોજના તથા બાકી વેરાવાળી મિલકત સીલ કરાયા બાદ પણ
મ્યુનિ.ની પ્રોપર્ટીટેકસની આવક ટારગેટ પ્રમાણે નહીં થાય એમ લાગતા મ્યુનિ.ની
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ભાજપના શહેર પ્રમુખ અમિત શાહને ઉદ્દેશીને ૪
માર્ચ-૨૦૨૨ના રોજ શહેરના શહેરના કરદાતાઓની ટેકસ સંબંધી ફરિયાદના નિવારણ અંગે
રાખવામાં આવેલા કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી કરતો લખેલો પત્ર સોશિયલ મિડીયામાં
વાઈરલ થતા મ્યુનિ.ભાજપમાં હોબાળો મચી જવા પામ્યો છે.શહેરના મેયર
,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમિટી
ચેરમેન અને મ્યુનિ.ના પ્રભારી ધર્મેન્દ્ર શાહને ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબંધે
જાણ કરવાના બદલે શહેર ભાજપ પ્રમુખને કેમ પત્ર લખાયો
?કોના ઈશારે વગેરે સહિતના સવાલો સોશિયલ મિડીયામાં વાઈરલ
થયેલા પત્ર બાદ ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યા છે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!