Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કચ્છ કોરોનાથી મુક્ત થવાના આરે હોસ્પિટલોમાં ૯૮ ટકા બેડ ખાલી

On: February 28, 2022 12:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,રવિવાર

સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતમાં પણ કોરોના અંકુશમાં આવી ગયો છે. કચ્છમાં પણ કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી છે. આાથી હવે શહેર કોરોનાથી મુક્ત થવાના દિશા તરફ છે. ચાર દિવસ પૂર્વે સરકારી રેકર્ડ ઉપર એક પણ કેસ ન નોંધાતા કચ્છ કોરોના મુક્ત બની ગયો હતો જો કે, બીજા દિવસે ૧૦ કેસો નોંધાયા હતા. જો કે, બે દિવસાથી માંડ એકાદ બે કેસ નોંધાઈ રહ્યા છે. આમ, ત્રીજી લહેર નિયંત્રણમાં આવતા સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી છે. પરિણામે, કચ્છ કોરોનાથી મુક્ત થવાના આરે છે. હાલમાં કચ્છમાં લગભગ ૯૮ બેડ ખાલી છે.

આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોવિડ સમર્પિત હોસ્પિટલ, કોવિડ કેન્દ્ર, હોસ્પિટલમાં આઈ.સી.યુ. વિભાગ, વેન્ટિલેટર્સ અને ઓક્સિજનના બેડ મોટી સંખ્યામાં ખાલી છે. હાલમાં કચ્છમાં એક્ટીવ પોઝીટીવની સંખ્યા માત્ર ૨૧ છે.

કેન્દ્રના આરોગ્ય વિભાગે કોરોનાના પ્રતિબંધો રાજ્યની પરિસિૃથતિ મુજબ હટાવવાનો આદેશ આપતા કચ્છમાં પણ હવે લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. મોટા ભાગના કોવીડ નિયંત્રણો દુર થવાથી આમ જનતાએ હાશકારો અનુભવ્યો છે. સામાજીક-રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોને ઉમંગભેર મનાવાય છે. આજે કચ્છ જિલ્લામાં માત્ર એક જ પોઝીટીવ કેસ નોંધાયો હતો. એકટીવ પોઝીટીવ સંખ્યાની કેસો ૨૧ છે.  કોવિડ પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત ૧૭૦૩૫૯૯ લોકોને રસીનો પહેલો ડોઝ અને ૧૫૭૫૧૫૩ લોકોએ બીજો ડોઝ લીધો છે.

મુંદરા તાલુકામાં કોરોનાના બે કેસો નોંધાયા

કોરોનાની રફતાર ધીમી પડી છે. આજે રવિવારે પણ કચ્છમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા બે જ કેસો નોંધાયા હતા. બંને કેસો મુંદરા તાલુકાના છે. ચારેક દિવસ પૂર્વે કચ્છ કોરોના મુક્ત બની ગયો હતો જો બે બીજા દિવસે ૧૦ કેસો નોંધાયા હતા ત્યારપછી રાહત આગળ ધપતી હોય તેમ હવે કેસો બે ચાર પુરતા મર્યાદીત રહ્યા છે. આજે પણ રવિવારે બે જ કેસો મુંદરા તાલુકામાં નોંધાયા હતા. એકટીવ પોઝીટીવ કેસો ૨૧ રેકર્ડ નોંધાયેલા છે. જયારે બે દર્દીઓ સ્વસૃથ થયા હતા.  આમ, હવે રાજયની સાથોસાથ કચ્છમાં પણ કોરોનાના કેસો તળીયે ગયા છે. ત્યારે, આગામી દિવસોમાં કેસો શુન્ય પર આવી જશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!