અમદાવાદ-દરભંગા ટ્રેન તા.17 ડિસેમ્બરે રદ રહેશે

On: December 12, 2021 9:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.12 ડિસેમ્બર 2021,રવિવાર

તા.૧૭ ડિસેમ્બરના રોજ ટ્રેન નં. ૦૯૪૬૫ અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. તા.૨૦  ડિસેમ્બરના રોજ ટ્રેન નં.૦૯૪૬૬ દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

તા.૧૬ ડિસેમ્બરે ટ્રેન નં. ૨૨૪૬૮ ગાંધીનગર કેપિટલ-વારાણસી એક્સપ્રેસ ટ્રેન વાયા ઝાંસી-ગ્વાલિયર-ભિંડ-ઇટાવા-કાનપુર સેન્ટ્રલ થઇને પરિવર્તિત માર્ગે દોડાવાશે.

ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી-કાનપુર સેક્શનમાં રેલવેની ટ્રેક ડબલિંગની કામગીરી ચાલી રહી હોવાથી આ ટ્રેનોનું સંચાલન અસર પામશે. વધુ  અને સચોટી જાણકારી રેલવેની વેબસાઇટ પરથી મેળવી મુસાફરી અંગેનો નિર્ણય લેવા રેલવેએ જણાવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!