Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગુજરાતના ૧૮ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

On: February 28, 2022 9:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, સોમવાર

ગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં કોરોનાના ૧૧૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે.
આમ, ફેબુ્રઆરીના ૨૮ દિવસમાં રાજ્યમાંથી  કુલ
૬૧૯૬૯ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી અને ૪૫૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં
સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પોરબંદર, પાટણ, નર્મદા, મહીસાગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ,
દેવભૂમિ દ્વારકા, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, ભરૃચ, અરવલ્લી, અમરેલીમાં કોરોનાનો
એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૫૮-ગ્રામ્યમાં ૩ સાથે સૌથી વધુ
૬૧, વડોદરા શહેરમાં ૧૦-ગ્રામ્યમાં ૮ સાથે ૧૮, સુરત શહેરમાં ચાર-ગ્રામ્યમાં ૭ સાથે ૧૧,
ગાંધીનગર શહેરમાં ૪-ગ્રામ્યમાં ૨ સાથે ૬, રાજકોટ શહેરમાં ૪-ગ્રામ્યમાં ૨ સાથે ૬, આણંદ-બનાસકાંઠામાં
૩, નવસારીમાં ૨, દાહોદ-ખેડા-કચ્છ-મોરબી-પંચમહાલ-તાપી-વલસાડમાં ૧-૧ નવા કેસ નોંધાયા
હતા.

ગુજરાત માટે વધુ
રાહતની વાત એ છે કે ૨૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક બે હજારથી નીચે ગયો
છે. હાલમાં ૧૮૨૦ એક્ટિવ કેસ છે જ્યારે ૨૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ-વડોદરાથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક ૧૦૯૩૦ છે. છેલ્લા
૨૪ કલાકમાં વધુ ૩૪૪ દર્દી સાજા થતાં રિક્વરી રેટ વધીને હવે ૯૮.૯૬% થઇ ગયો છે.

 

ગુજરાતમાં કોરોનાથી
એક મહિનામાં બદલાયેલી સ્થિતિ

કેસ        ૩૧ જાન્યુ.      ૨૮
ફેબુ્ર.

નવા        ૬,૬૭૯          ૧૧૭

મૃત્યુ           ૩૫           ૦૨

એક્ટિવ     ૮૩,૭૯૩          ૧,૮૨૦

વેન્ટિલેટર      ૨૬૫            ૨૨

રીક્વરી ૯૧.૮૮%          ૯૮.૯૬%

 

 અમદાવાદમાં ૮ દિવસ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ ઃ નવા ૫૮ કેસ

અમદાવાદ શહેરમાં
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૮ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૮ દિવસ બાદ કોરોનાથી પ્રથમ
મૃત્યુ નોંધાયું છે. આમ, અમદાવાદ જિલ્લામાં કોરોનાના હાલ કોરોનાના ૭૩૫ એક્ટિવ કેસ છે.  અત્યારસુધી અમદાવાદ જિલ્લામાં કોરોનાથી કુલ ૩૬૧૮
વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ ૧૩૦ દર્દી
કોરોનાથી સાજા થયા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ કોરોનાના ૧૫થી ઓછા દર્દી સારવાર
લઇ રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!