અમદાવાદમાં કોરોનાના ૯૮કેસ નોંધાયા

On: February 26, 2022 3:57 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022

અમદાવાદ શહેરમાં શુક્રવારે દૈનિક કેસમાં ૧૪ કેસનો ઘટાડો થતા
કોરોનાના નવા ૯૮ કેસ નોંધાયા હતા.સતત ચોથા દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત
થયુ નહોતું. ૧૯૯ દર્દી સાજા થયા હતા.શહેરમાં ૧૬૮૬ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ
, ૧૧૧૧૫ લોકોને
રસીનો બીજો ડોઝ અને ૧૦૫૭ લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૩૮૫૮ લોકોને કોરોના રસી
આપવામાં આવી હતી.૧૫ થી ૧૮ વયના બાળકો પૈકી ૪૪૦ બાળકોને કોરોના રસીનો પહેલો અને
૩૦૮૬ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!