[ad_1]
મહેસાણા,પાલનપુર,પાટણ,તા.23
ઉત્તર
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો માં
પણ ઘટાડો થઇ રહ્યો છે. જેમાં બુધવાર ના
રોજ પાટણ જિલ્લામાં -૧૧,સામે
આવ્યા છે. મહેસાણા -૦૨, તથા
બનાસકાંઠામાં જિલ્લામાં સૌથી વધુ૧૭
કેસ મળી ઉત્તર ગુજરાતમાં કુલ૩૦ કેેસ નોંધાયા છે.
મહેસાણા જિલ્લામાં ૨૩ મી
ફેબુ્રઆરીના રોજ મહેસાણા જિલ્લામાં
૦૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.
જેમાં મહેસાણાના રાધનપુર રોડ પર ૩૯ વર્ષીય
યુવક તથા વિસનગરના તરભનો યુવાન કોરોનામાં સપડાયો છે. ૧૭ લોકો સાજા થતા તેમને રજા અપાઇ છે. જિલ્લામાં એક્ટીવ કેસનો આંકડો
૫૨નોંધાયો છે.જો કે હજુ પેન્ડીગ કેસ ૨૨૧૯
છે.પાટણ જિલ્લામાં ૨૩મી ફેબુ્રઆરી ના રોજ કુલ ૧૧ કેસ સામે આવ્યા
છે.જેમાં સિધ્ધપુર-૦૧,રાધનપુર-૦૩ ,પાટણ-૦૩ ,શંખેશ્વર-તાણસ્મામાં
૦૧-૦૧ કેસ નોધાયા છે.જેમાં ૨ મહિલા અન૦૯ પુરુષો સંક્રમિત થયા છે. આજ દિન સુધીમાં ં કોરોનાના ૪૫૯૦ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા છે. ૫૮ દર્દીઓ હોમ
આઇસોલેશનથી સારવાર કરાવી રહ્યા છે.૧૭૪૫ ે
નુ પરિણામ હજુ બાકી છે.બનાસકાંઠા જિલ્લામા૨૩ મી
ફેબુ્રઆરીના રોજ આરટીપીસીઆરના ૩૩૬૨ તથા એન્ટીજનના૯૫૨ મળી કુલ૪૩૧૪ ના શંકાસ્પદના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે
પૈકી૧૭ કેસ કોરોનાના પોઝીટીવ સામે આવ્યા
છે જેમાં અમીરગઢ-૦૪,ભાભર-૪ , દાંતા -૦૧,ધાનેરા-૦૧
કાંકરેજ ૦૭ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં
એકટિવ કેસ ૧૩૪ નોંધાયા છે. તેમજ ૭૪ દર્દીઓ સારવાર દરમીયાન સાજા થતાં રજા અપાઇ
છે.
[ad_2]
Source link






