Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

હિંમતનગરના બસ સ્ટેન્ડ પાસે ગંદકીથી રોગચાળાની દહેશત

On: February 23, 2022 5:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 22

  હિંમતનગરના બસ્ટેન્ડ
આગળથી પસાર થતી ગટર સ્વચ્છતા અભિયાનનો ઉત્તમ નમુનો બન્યો છે. દિવસ દરમ્યાન હિંમતનગરના
બસ્ટેન્ડ સહિત આસપાસમાં આવેલા ખાણી પીંણીની દુકાનોમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં
મુસાફર જનતાની અવર જવર રહેતી હોય છે ત્યારે બસ્ટેન્ડ આગળથી પસાર થતી ખુલ્લી ગટર ગંદકી
અને કચરાથી ઉભરાતા મુસાફર જનતાના આરોગ્ય સામે ખતરો ઉભો થવાની સાથે રોગચાળો ફેલાવાની
દહેશત વ્યકત કરાઈ રહી છે.

ત્યારે જવાબદાર પાલિકા સહિત એસ.ટી.તંત્ર દ્વારા ગંદકીથી ખદબદી
રહેલી ખુલ્લી ગટરમાં ફેલાયેલી ગંદકી દુર કરવાની માંગણી વહેપારીઓ સહિત મુસાફર જનતામાં
પ્રબળ બની છે.

હિંમતનગરના મુખ્ય બસ્ટેન્ડ આગળથી પસાર થતી ખુલ્લી ગટર છેલ્લા
કેટલાક સમયથી કચરો એકત્રીત કરવા તથા કચરાનો નિકાલ કરવાનું સ્થાન બની ગયુ છે. ખુલ્લી
ગટરમાં આસપાસના કેટલાક વહેપારીઓ સહિત મુસાફર જનતા દ્વારા ગંદા પાણી સહિત સુકો તથા લીલા
કચરાનો નિકાલ આ ગટરમાં કરાતો હોવાથી ગંદકીનુ સામ્રાજય  ફેલાયુ છે.

દિવસ દરમ્યાન બસ્ટેન્ડ સહિત આસપાસમાં આવેલી ખાણીપાણીની હોટલો
તથા સહિત ખાનગી આરોગ્ય સારવાર કેન્દ્રમાં દિવસ દરમ્યાન હજારો લોકો આ વિસ્તારમાંથી અવર
જવર કરતા હોય છે તથા બસ્ટેન્ડ સહિત હોટલોમાં લાંબો સમય બેસી ચા-નાસ્તો તથા ભોજન સહિત
બહાર ગામ જવા અર્થે બસ્ટેન્ડમાં તથા તેની આસપાસમાં બસો તથા ખાનગી વાહનોની પ્રતિક્ષા
કરતા હોય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!