Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરતમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ નું વેક્સિનેશન શરૂ

On: January 3, 2022 7:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ઉધનાની વિદ્યાનગર પાલિકાની સ્કૂલમાં મેયર અને કમિશનરે વેક્સિનેશન કરાવ્યો પ્રારંભ

પ્રતિનિધિ દ્વારા સુરત સોમવાર

સુરતમાં આજ થી 15 થી 18 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ નું વેક્સિનેશન શરૂ કરાયું છે. પાલિકાની ઉધનાની સ્કૂલમાં વેક્સિનેશન નો પ્રારંભ કરાયો છે. આજે પહેલા દિવસે 1૦૦થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણ માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે આજથી 15 થી 18 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને વેક્સીન આપવાનું શરૂ કરાયું છે.

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં આવેલી વિદ્યાનગરની પાલિકાની સ્કૂલમાં વેક્સિનેશન નો પ્રારંભ કરાયો હતો. સુરત ના મેયર હેમાલી બોઘા વાલા, પાલિકા કમિશનર બંછાનિધિ પાની ઉપરાંત પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ એ વેક્સિનેશન નો પ્રારંભ કરાવ્યો હતો. આજે પહેલા દિવસે સુરત શહેરની સૌથી વધુ સ્કૂલમાં વેક્સિનેશન ની કામગીરી કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે સુરત મહાનગર પાલિકાએ 100 ટીમ બનાવી છે. પાલિકાના વેક્સિનેશન ની શરૂઆત સાથે હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થીને રિએક્શન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ નથી જેને કારણે મહાનગરપાલિકાને થોડી રાહત છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!