સુરત: સમિતિની મજુરાગેટ – ઉત્રાણની શાળાના પ્લે ગ્રાઉન્ડ ડેવલપ કરાશે
[ad_1] સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ખેલ કુદને પ્રોત્સાહન આપવા માટે કરેલી વાતને સુરત નગર પ્રાથમિક સમિતિના સભ્યોએ ઉપાડી લીધી છે. સમિતિના નવા શાસકોએ સમિતિની સ્કુલના મેદાનને વધુ આધુનિક બનાવવાની બાળકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે મજુરા ગેટ સ્કુલ સાથે સાથે ઉત્રાણ સ્કુલના ગ્રાઉન્ડને ડેવલપ કરવા … Read more




