9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે બાઈક રેલી મરઘમાળથી નીકળશે

On: August 3, 2023 4:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગામના સરપંચ રજનીકાંત પટેલ દ્વારા આજે આયોજન ના ભાગ રૂપે 7 ફળીયાના 7 આયોજકો સાથે એક વીશેષ બેઠક યોજીને જરૂરી ચર્ચા ઓ કરવામાં આવી હતી

આગામી તારીખ 9 ઓગષ્ટ ના રોજ આવી રહેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે ધરમપુરના મરઘમાળ ગ્રામ પંચાયત ખાતે એક આયોજન લક્ષી મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં મરઘમાળ થી એક જંગી બાઈક રેલી નીકળશે જે મરઘમાળ થઈ વિરવલ નાનીઢોલ ડુંગરી,બામટી થઈ ધરમપુર જશે આજે આયોજિત કરવામાં આવેલી મિટિંગમાં 7 ફળીયા ના 7 આયોજકો અને મોટી સંખ્યામાં યુવાનો હાજરી આપો હતી બાઈક રેલીમાં તમામ યુવાનો મોટી સંખ્યામાં જોડાય એ અંગે આવાહન કરવામાં આવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!