લાંછનપુર ગામે મહી નદીમાં ડૂબી જવાથી આધેડનું મોત

On: March 19, 2022 1:26 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 19 માર્ચ 2022

સાવલી તાલુકાનાં લાંછનપુર ગામમાં રહેતાં 48 વર્ષના ગણપત ઉદેસિંહ પરમાર હોળીના દિવસે રાત્રે ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં નાહવા માટે ગયા હતા અને આકસ્મિક રીતે નદીના વહેણમાં તણાતાં તેઓ ડૂબી ગયા હતા. પરિવારના સભ્યો દ્વારા ગણપત પરમારની શોધખોળ દરમિયાન તેઓની મોડી રાત્રે લાશ નદીના પાણીમાંથી મળી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!