અમદાવાદમાં કોરોનાના ૪૭ કેસ નોંધાયા

On: March 2, 2022 11:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,બુધવાર,2 માર્ચ,2022

અમદાવાદમાં બુધવારે કોરોનાના દૈનિક કેસમાં ૧૭ કેસનો ઘટાડો
થતા નવા ૪૭ કેસ નોંધાયા હતા.સતત બીજા દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ
નહોતું. મ્યુનિ.ના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૧૨૦૭ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ
, ૮૨૫૩ લોકોને
રસીનો બીજો ડોઝ અને ૭૪૪ લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૦
,૨૦૪ લોકોને
કોરોના રસી અપાઈ હતી.૧૫ થી ૧૮ વયના ૩૧૩ બાળકોને કોરોના રસીનો પહેલો અને ૨૫૫૦
બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!