Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

· એમજી કિંગ કંપનીની રૃા.1.32 કરોડની ઠગાઇમાં વિશાલ મગરેના જામીન નકારાયા

On: March 2, 2022 10:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત,

762 લોકો પાસેથી રોકાણ મેળવાયું હતું ઃ ફરિયાદી પણ ભાગીદાર હતા પણ પોતાના માથે જવાબદારી ન આવે તે માટે ફરિયાદ કર્યાની દલીલ
ડીંડોલી
વિસ્તારમાં એમ.જી.કીંગ કંપનીની લલચામણી સ્કીમમાં રોકાણના નામે કુલ રૃ.1.32 કરોડની
ઠગાઈના કારસા તથા જીપીઆઈડી એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપી વિરુધ્ધ
ગંભીર ગુનાની તપાસ નાજુક  તબક્કામાં હોઈ
આરોપીના જામીનની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે નકારી કાઢી છે.

ડીંડોલી
ખાતે પંચદેવ બંગ્લોઝમાં રહેતા આરોપી વિશાલ ગોકુલ 
સહિત અન્ય આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં તા.27-9-21 ના રોજ ડીંડોલી રીઝન્ટ
પ્લાઝામાં આવેલી બે દુકાનમાં એમ.જી.કીંગ કંપની ખોલીને ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ
મળીને કુલ 760 લોકોને કંપનીની લલચામણી સ્કીમમાં રોકાણના નામે કુલ રૃ.1.32 કરોડ
પડાવી લેવાયા હતા. રોકાણ સ્કીમમાં સૌ પ્રથમ 13,200
 ભરીને આઈડી પ્રુફ તથા 11 ઓનિયનની
શેમ્પૂ તથા તેલની બોટલ આપ્યા બાદ ત્રણ મહીના પુરા થયા બાદ રૃ.40 હજાર આપવાનું
પ્રલોભન અપાયું હતું.

ડીંડોલી
પોલીસે જેલભેગા કરેલા આરોપી વિશાલ મગરે જામીન માંગ્યા હતા. બચાવપક્ષે મુખ્યત્વે
પાંચ મહીના બાદ વિલંબિત ફરિયાદનો ખુલાસોન હોવા અંગે તથા આરોપીએ ફરિયાદીને કોઈ
લલચામણી ઓફર કરી નથી. ફરિયાદી આ સ્કીમ ભાગીદાર હોવા તથા રોકાણ કર્યા બાદ પાકે તે
પહેલાં પોતાની માથે જવાબદારી ન આવે તે માટે હાલની ખોટી ફરિયાદ કરી હોવાનું બચાવ
કર્યો હતો. જેના વિરોધમાં એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ
ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ નાજુક તબક્કામાં છે. આરોપીએ કોઈ લાઈસન્સ
મેળવી નોંધણી કરાવ્યા વિના રોકાણ સ્કીમના નામે 762 થી વધુ લોકો પાસેથી 1.32 કરોડ
મેળવી પરત કર્યા નથી. આરોપીના બેંક ખાતું સીઝ કરીને કમ્પ્યુટર્સ ડેટાની તપાસ હાથ
ધરવામાં આવી છે.આરોપીને જામીન આપવાથી તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!