ખંભાળીયા મહિલા પોલીસ કર્મીએ કર્યો આપઘાત

On: February 14, 2022 7:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

દ્વારકા, 14 ફેબ્રુઆરી

ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મીરા ચાવડા નામના મહિલા પોલીસ કર્મીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. મીરા ચાવડાએ ગળે ફાંસો ખાઈ પોલીસ હેડ ક્વાર્ટરમાં જ આપઘાત કર્યો છે.

ઘટનાની જાણ થતા જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતક મહિલા પોલીસકર્મીના મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!