Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કચ્છમાં કોરોનાના નવા ૪૮ દર્દી ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાયો

On: January 6, 2022 2:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, બુાધવાર

મંગળવારે કચ્છ જિલ્લામાં ૩૭ કેસો નોંધાયા બાદ આજે બુાધવારે જિલ્લામાં કોરોનાના ૪૮ કેસો નોંધાતા હાહાકાર મચી ગયો હતો. એકલા ગાંધીધામ શહેરમાં જ ૨૮ કેસો નોંધાયા છે. આજે શહેરી વિસ્તારમાં ૩૮ જયારે ગ્રામિણમાં ૧૦ જ કેસો નોંધાયા છે. કોરોનાના કેસોની સાથોસાથ ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાયો છે.

જિલ્લામાં આજે આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર, અબડાસા તાલુકામાં ૧, અંજાર તાલુકામાં ૨, ભચાઉ તાલુકામાં ૧, ભુજ શહેરમાં ૯ અને ગ્રામિણમાં ૩, ગાંધીધામ શહેરમાં ૨૮, માંડવી તાલુકામાં ૧, મુંદરા શહેરમાં ૧, નખત્રાણા તાલુકામાં ૨ મળી કુલ ૪૮ કેસો નોંધાયા છે. સાથોસાથ આજે ઓમિક્રોનનો પણ એક કેસ નોંધાતા કુલ ૪ કેસ થયા છે.

એકટીવ પોઝીટવ કેસો વાધીને ૧૧૮ થઈ ગયા છે. તો બીજીતરફ ૨૦ દર્દીઓ સ્વસૃથ થયા હતા. આજ સુાધી નોંધાયેલા કુલ કેસોમાં ૧૨૯૨૩ થયા છે. સુખપર રોહા, સુખપર, માધાપર, સુરજપર, સંઘડ, મેઘપર, સામખીયારી, રામપર વેકરા, સાંઘીપુરમ ગામે કોરોનાના કેસો નોંધાયા છે. કોરોનાના કેસોની યાદી સાંજના ભાગે જાહેર થતા જ સોશ્યિલ મિડીયામાં ફરી વળતા આ સમાચારના પગલે લોકોમાં ભયનો માહોલ ફરી વળે છે તો બીજીતરફ બજારમાં ચિક્કાર ગિર્દી જોવા મળતી હોય છે. સામાજીક અંતર જળવાતુ નાથી. માસ્ક પહેરવા મામલે પણ બેદરકારી દાખવાય છે. વળી, મોસમમાં બદલાવ આવતા આજે માવઠુ વરસવાના પગલે વાતાવરણમાં ઠંડી વાધઘટ જોવા મળી હતી જેાથી લોકોને બિમારીનો ભય વાધુ લાગે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!