Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરાના વકીલ સાથે કરજણ પોલીસે કરેલા ઉદ્ધત વર્તન ના વિરોધમાં વકીલોનો મોરચો

On: January 3, 2022 9:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03

કરજણ પોલીસ ના કોન્સ્ટેબલ સહિત કરજણ પોલીસ દ્વારા વડોદરા શહેરના ધારાશાસ્ત્રી સાથે ઘર્ષણને પગલે હેડકોન્સ્ટેબલ સામે પગલાં ભરવાની માંગ સાથે બરોડા બાર એસોસિએશન દ્વારા વડોદરા જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

તારીખ30-12-21ની રાત્રે આઠ વાગ્યે શહેરના જાણીતા ધારાશાસ્ત્રી નિરજ જૈન જ્યારે પોતાની ઓફિસમાં કરજણ તાલુકાના ખંધા ગામની એક પરણિતા અસીલ કે જે પોતાના પતિ વિરુદ્ધ કલમ498 અંતર્ગત ફરિયાદ માટે વકીલ સાથે ચર્ચા કરી રહી હતી ત્યારે કરજણ મીયાગામ પોલીસ ચેકપોસ્ટ ના હેડકોન્સ્ટેબલ પ્રવિણસિંહ બારૈયા કોઇપણ પ્રકારની સહમતી, વોરંટ વિના એડવોકેટ નિરજ જૈનની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પરણિતાને હું તારી ધરપકડ કરવા આવ્યો છું કરજણ પોલીસ મથકે આવવું પડશે ત્યારે એડવોકેટ નિરજ જૈને તેમને આ શું છે તે પૂછતાં હેડકોન્સ્ટેબલ દ્વારા એડવોકેટ નિરજ જૈનની સાથે જીભાજોડી કરી તેઓને અપહરણની સંડોવણીમા સામેલ કરી દેવાની ચિમકી ઉચ્ચારી હતી જે અંગેના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ હરકત વિરુદ્ધ વકીલોમા આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ બરોડા બાર એસોસિએશન દ્વારા પ્રમુખ નલીન ભટ્ટની આગેવાનીમાં વડોદરા જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી હેડકોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!